આજકાલ, ગુજરાતી સિનેમા પ્રાદેશિક સ્તરે લોકોનું સારું આકર્ષણ ખેંચી રહ્યું છે, પરંતુ રાજ્યની બહાર રહેલા લોકો તેનો આનંદ માણી શકતા નથી. તેમના માટે, ઑનલાઇન ડાઉનલોડ કરવાની વેબસાઇટ્સ જ એકમાત્ર સ્રોત છે. દુષિત સાઇટ્સમાં સંઘર્ષ કરવા કરતા એક એવી ઍપ મળી જાય જે તમને તમામ ઉપલબ્ધ પોર્ટલમાંથી ડાઉનલોડ કરવા માટે ઍક્સેસ આપે છે. જો ત્યાં કોઈ બટન ન હોય તો પણ, તે ઇનબિલ્ટ સુવિધા રૂપે આપમેળે ગુજરાતી મૂવી ડાઉનલોડ કરવા માટેની લિંક બનાવે છે. જો તમે આ ઍપ વિશે વધુ વિગતો જાણવા આતુર છો, તો નીચે સ્ક્રોલ કરો અને તેને સંપૂર્ણપણે સમજો.

ભાગ 1. ગુજરાતી મૂવી ડાઉનલોડ કરવા માટે અલ્ટીમેટ ઍપ તરીકે Snaptube (સ્નેપટ્યુબ)નો ઉપયોગ કરો

જો તમે એન્ડ્રોઇડ ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છો, તો Snaptube (સ્નેપટ્યુબ) એ એક ખુબ ઉપયોગી એપ્લિકેશન છે જેને ઇન્સ્ટોલ કરવી જોઈએ. તે ચોક્કસપણે વેબ બ્રાઉઝર તરીકે બનાવેલ છે, ત્યાં સુધી કે તેની મોટા ભાગની સુવિધાઓ વેબ બ્રાઉઝરની જેમ જ કાર્ય કરે છે. અહીં તમે તમારી મનપસંદ મૂવીને ફક્ત નામ દાખલ કરીને અથવા કોઈ કસ્ટમ શોધ તરીકે સાઇટના સંપૂર્ણ એડ્રેસને પેસ્ટ કરીને શોધી શકો છો.
snap tube for android
ડાઉનલોડ
એક નિઃશુલ્ક સ્નેપટ્યૂબ વપરાશકર્તા તરીકે, તમારી પાસે 144 પિક્સેલ થી 8k પિક્સેલ સુધીનાં રિઝોલ્યૂશન પસંદ કરવાના વિકલ્પો હોઈ શકે છે જે અન્ય સ્પર્ધાત્મક ઍપ માં પેઇડ એટલે કે પૈસા ચૂકવીને પ્રદાન કરવામાં આવે છે. ઉપરાંત, સ્નેપ્ટ્યૂબ તમને નવીનતમ વાયરલ વિડિઓને ડાઉનલોડ કરવા માટે સોશિયલ મીડિયા વેબસાઇટ્સમાં પણ ઍક્સેસ કરવા દે છે. ફક્ત મનોરંજન માટેના વિડિઓ જ નહીં, પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ વ્યવસાયિક કુશળતામાં માહિર બનવા માટે શૈક્ષણિક ટ્યુટોરિયલ્સને ડાઉનલોડ કરવા માટે પણ થઈ શકે છે. મફત ગુજરાતી મૂવી ડાઉનલોડના કિસ્સામાં, તમે ડાઉનલોડ સુવિધાઓ ઍક્સેસ કરવા માટેની વિશ્વસનીય વેબસાઇટનું URL દાખલ કરી શકો છો.

ભાગ 2. એન્ડ્રોઇડ પર ગુજરાતી મૂવી ડાઉનલોડ કરવાનાં પગલાં

સ્ટેપ 1: ઍપ ડાઉનલોડ કરો

ઍપ ડાઉનલોડ કરવા સ્નેપ્ટ્યુબની અધિકારીક વેબસાઇટ પર જાઓ. જ્યારે ડાઉનલોડ પ્રક્રિયા સમાપ્ત થાય, ત્યારે જે જગ્યાએ તેને સેવ કરવામાં આવી છે ત્યાં જાઓ. ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને શરુ કરવા માટે APK ફાઇલ પર ટેપ કરો. જો સિસ્ટમ કોઈ પરવાનગી માટે પૂછશે, તો તેને ઇન્સ્ટોલેશન પ્રક્રિયા આગળ વધારવા માટે તેને મંજૂરી આપો. ઈન્સ્ટોલેશન પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે ભાગ્યે જ 10-12 સેકંડ લાગે છે.

સ્ટેપ 2: ગુજરાતીમાં મૂવી શોધો

હવે, ઍપ ઓપન કરો. કોઈપણ મૂવીને સરળતાથી ડાઉનલોડ કરવા માટે સર્ચ એંજિન પર તેનું નામ લખવું છે. જો તે ઉપલબ્ધ હશે, તો ડાઉનલોડ કરવાના વિકલ્પો દેખાશે. જો ઉપલબ્ધ નહીં હોય, તો બુકમાર્ક્સ વિભાગમાં જુઓ જ્યાં ડેવેલોપર કેટલીક પ્રીલોડેડ સાઇટ પ્રદાન કરે છે. “બૉલીવુડ” નામના બુકમાર્કને શોધવા માટે નીચે સ્ક્રોલ કરો.

સ્ટેપ 3. ગુજરાતી મૂવી ડાઉનલોડ કરો

ગુજરાતી ફિલ્મ ડાઉનલોડની સાઇટ ખોલો જ્યાં તમને તેમની ભાષાઓના આધારે વર્ગીકૃત કરેલ ફિલ્મો જોવામાં આવશે. ગુજરાતી મૂવી તરીકે ઉલ્લેખિત નામો શોધવા માટે નીચે સ્ક્રોલ કરો. તેના પર ટેપ કરીને તમારી મૂવી પસંદ કરો. આગલા પેજ પર, તમારી મૂવી ચાલુ થઇ જશે એક પીળા કલરના આઇકન સાથે ડાઉનલોડ લિંક બની જશે. તેના પર ટેપ કરો, તમારી પસંદગીનું રીઝોલ્યુશન પસંદ કરો અને ડાઉનલોડ પ્રક્રિયા શરુ કરો.

બસ આ સરળ પ્રક્રિયા છે જેને એકવાર ઉપયોગ કર્યા પછી શિખાઉ માણસ પણ સમજી શકે છે. જો તમે કોઈ પણ વેબસાઇટ પરથી ગુજરાતી ફિલ્મો મફત ડાઉનલોડ કરવા માંગો છો, તો તેને ઇન્સ્ટન્ટ વન-ટેપ ઍક્સેસ મેળવવા માટે બુકમાર્ક્સ વિભાગમાં સેવ કરી લો. આ ઍપની લગભગ દરેક સુવિધા મફતમાં ઉપલબ્ધ છે જે સૌથી મોટો ફાયદો છે. બસ તેને ડાઉનલોડ કરો અને મનોરંજનની ગુણવત્તામાં તફાવત અનુભવો.

updated by Chief Editor on Mar 17, 2020

Categories